અમરેલી જિલ્લા ના લાઠી તાલુકાના લુવારીયા ગામે ભારતીય કિસાન સંઘ ની સ્થાપના દિવસ ની ઉજવણીકરવામાં આવી ૪ માર્ચ ૧૯૭૯ ના દિવસે રાજસ્થાન ના કોટા ખાતે કૃષિ ના ઋષિ શ્રી દતોપંત ઠેકડી દ્વારા ખેડૂત હિત માં ભારતીય કિસાન સંધ ની સ્થાપના કરાય હતી તેમના જીવન કવન અને કિસાનો માટે કરેલ સંઘર્ષો ને તાદ્રશ્ય કરાવતા મારદર્શન સાથે ભગવાન બલરામજી સમક્ષ દીપ પ્રાગટય કરી ભારતીય કિસાન સંધ ના સ્થાપના દિન ની ઉજવણી કરાય હતી
લુવરિયા ગામે ભારતીય કિસાન સંધ ના સ્થાપના દિન ની ઉજવણી કરાય



















Recent Comments