લાઠી તાલુકા ના લુવારીયા ગામે ની ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા ગામ સમસ્ત ભોજન પ્રસાદ સાથે મેળવ્યું નાના એવા લુવારિયા ગામે શ્રધ્ધાભાવ થી યોજાય ભવ્ય રથયાત્રા સમગ્ર લુવારિયા ગામ રામમય ઠેર ઠેર રંગોળી આસોપાલવ ના તોરણ બંધાયા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અનેકો ઇતિહાસ રચ્યા જ્ઞાતિ જાતિ ભાષા સંસ્કૃતિ ના ભેદ ની ભુંચી સામાજિક સંવાદિતા પ્રગટાવી ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી સૌ કોઈ રામનામ ના રંગે રંગાયા લાઠી તાલુકા ના લુવારિયા ગામે અદમ્ય ઉત્સાહ સાથે ઉજવાયો પ્રતિષ્ઠા મહોત્સવ
લુવારીયા ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા સમસ્ત ગામે એક પંગથે ભોજન પ્રસાદ મેળવ્યો સામાજિક સંવાદિતા પ્રગટી

Recent Comments