લુહાર યુવા ગ્રુપ દ્વારા ઉજવાયો સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ
વિક્રમ સવંત ૨૦૮૧ ચૈત્ર સુદ નોમ (૯) બુધવાર તા.૧૭-૪-૨૪ શ્રી રામ નવમીના રોજ લુહાર જ્ઞાતિના કુળભૂષણ સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ હોય આ પાવન પ્રસંગે સાવરકુંડલામાં ભવ્યાતીભવ્ય શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રામા લુહાર યુવા ગ્રુપ સંત શ્રી મહાત્મા મુળદાજીની પ્રતિમા સાથે જોડાઈ ધન્યતા અનુભવી હતી. આ પાવન પ્રસંગે સાવરકુંડલા તાલુકાના લુહાર પરિવારે હર્ષોલ્લાષ સાથે સંત શ્રી મહાત્મા મુળદાસજીના ચરણોમાં પુષ્પ અર્પણ. વંદન કરી. દર્શનનો લાભ લીધો હતો એમ મયુર રાઠોડ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
Recent Comments