લેઉવાપટેલ સમાજના પ્રમુખ કાંતીભાઈ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ 14 દિકરીઓને 4ર વસ્તુ ઓ કરિયાવરમાં આપી વિદાય અપાઈ વતનના રતન વસંતભાઈ ગજેરા, વિશાલભાઈ વેકરીયા, પરેશભાઈ ગજેરા, વલ્લરભદાસસ્વારમી,પ.પૂ.કાકાસાહેબ,પૂ.ભકિતરામબાપુ તથા જિલ્લારના રાજસ્વીન રત્નો્ ઉપસ્થિનત રહયાં.લેઉવાપટેલ સમાજના તેરમાં સમૂહલગ્નોત્સ વને સફળ બનાવવા મારી ટીમના પદાધિકારીઓ,દાતાશ્રીઓ તથા સલાહકારસમિતીએ ખૂબજ મહેનત કરી છે-કાંતીભાઈ વઘાસિયા-પ્રમુખશ્રી.
અમરેલી લેઉવાપટેલ ચેરિટેબલ ટ્રસ્ટો-અમરેલી દ્વારા લેઉવાપટેલ સમાજનો તેરમો સમૂહલગ્નોત્સ વ સમાજના પ્રમુખ તથા દાતા અને જાણીતા ઉદ્યોગપતી માનશ્રી કાંતીભાઈ વઘાસિયાની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમારોહના પ્રારંભે ઉપસ્થિત સૌ કોઈનું શબ્દોતથી સ્વાઉગત પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયાએ કર્યુ હતુ તથા સમારોહનું દિપપ્રાગટય સરદારધામ સૌરાષ્ટ્રહ ઝોનના ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, મુખ્યઈદાતાશ્રી વિશાલભાઈ વેકરીયા,દાતાશ્રી તથા ઉપપ્રમુખ કાળુભાઈ ભંડેરી,કાળુભાઈ સુહાગીયા, મેને.ટ્રસ્ટીપ ડી.કે.રૈયાણી, વલ્લીભદાસસ્વામી, કાકાસાહેબ, પ.પૂ.ભકિતરામબાપુએ કરીને સમગ્ર સમારોહને ખુલ્લોિ મુકયો હતો. કાર્યક્રમના અઘ્યભક્ષ,કેળવણીકાર,વતનના રતન માન.વસંતભાઈ ગજેરા સહિત તમામ મંચસ્થશ દાતાઓ, રાજસ્વીર રત્નો , દિકરીના દાતા, કર્યાવરના દાતાશ્રી,નિઃશુલ્કય સેવાના દાતા તમામનું સન્માવન ઉપપ્રમુખશ્રી કાળુભાઈ ભંડેરી,કાળુભાઈ સુહાગીયા,ચતુરભાઈ ખૂંટ,હસમુખ પટેલ,રાજુભાઈ માંગરોળિયા,મંત્રીશ્રી ભરતભાઈ બાવીશી, નિમેષ બાંભરોલીયા,જગદીશ તળાવિયા,પંકજભાઈ ધાનાણી,જતીનભાઈ સુખડીયા,ભીખાભાઈ કાબરીયા, ભરતભાઈ સાવલિયા,ગોપાલભાઈ કચ્છીઈ,કૌશલ ભીમાણી,રમેશભાઈ બાબરીયા,ઘનશ્યાઈમ સોરઠીયા વિ.એ સર્વેનું સન્માકન કર્યુ હતુ. સમગ્ર સમારોહમાં મુ.મહેમાનશ્રી દિનેશભાઈ ભુવા,છગનભાઈ વઘાસિયા તથા રાજસ્વીશ રત્નોા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી,પ્રતાપભાઈ દુધાત,પૂર્વ મંત્રી વી.વી.વઘાસિયા,જિલ્લાોભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, અશ્વિગનભાઈ સાવલિયા,જિલ્લા્ પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા પૂર્વ ધારાસભ્યા કાળુભાઈ વીરાણી,શ્રીમતિ મનીષાબેન રામાણી,પ્રજ્ઞાબેન સાવલિયા,મનીષભાઈ ભંડેરી સહિતના રાજકીય સહકારી આગેવાનો ઉપસ્થિયત રહયાં હતા.
સમાજના સમૂહલગ્નોત્સીવને સફળ બનાવવા માટે જિલ્લાબભરમાંથી લેઉવા પટેલ સમાજના આગેવાનો તથા દાતાશ્રીઓ સર્વશ્રી દકુભાઈ ભુવા,એ.બી.કોઠીયા,બી.એલ.રાજપરા,લાલજીભાઈ દેસાઈ તથા મનુભાઈ દેસાઈ,કાળુભાઈ ધામી,સંજય શીંગાળા,હસુભાઈ દુધાત,ઘનશ્યારમભાઈ ઠુમ્મઅર,પુનીતભાઈ કુંભાણી,શ્રી કાંતીભાઈ ઝાલાવાડીયા,રમેશભાઈ કાથરોટીયા,શરદ ધાનાણી,ભુપતભાઈ સાવલિયા,સી.પી.ગોંડલીયા,રામભાઈ ગજેરા,ચિરાગભાઈ ગજેરા,હિરેનભાઈ બાંભરોલીયા,હિરેનભાઈ હીરપરા,શિવલાલ હપાણી,જિજ્ઞેશભાઈ કયાડા,ગુલાબભાઈ,નેરશભાઈ સાકરીયા,ગોરધનભાઈ માંદલીયા,દયાળભાઈ સંઘાણી,કાળુભાઈ કાછડીયા,ડો.ગોયાણી,ડો.ગેલાણી,મીનીશેઠ,મુકેશભાઈ મકાણી,જીજ્ઞેશ કયાડા,સુરેશ દેસાઈ,અનિલભાઈ ભંડેરી,ખોડલધામસમિતિ,પ્રવિણભાઈ ગજેરા,મુકેશભાઈ કોરાટ,નિલેષ મુલાણી,નિલેષ ઠુમ્મ ર,હાર્દિક સેંજલીયા,સંજય રામાણી,દિવ્યેજશ વેકરીયા,મનસુખભાઈ,ચંદુભાઈ રામાણી,દિપકભાઈ ધાનાણી, ખોડલધામ ટીચર્સ ટીમ,ખોડલધામ મહિલા સમિતી, તમામ સમિતીના સ્વ,યંસેવકો,વિજયભાઈ બાવીશી,જયેન્દ્ર શીંગાળા,સંજયભાઈ પોકળ,રાજુભાઈ ઝાલાવાડીયા,મુકેશભાઈ લીંબાસીયાસમારોહમાં ઉપસ્થિધત અઘ્યનક્ષ માન.વસંતભાઈ ગજેરા,પરેશભાઈ ગજેરા,ધારાસભ્ય,શ્રી પ્રતાપભાઈ દુધાત,પરેશભાઈ ધાનાણી,પૂર્વમંત્રી વી.વી.વઘાસિયા,ભકિતવલ્લ ભદાસ સ્વાેમીજી,પ.પૂ.ભકિતરામબાપુ,જિલ્લાર ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા વિ.એ. પ્રાસંગિક ઉદબોધન કરીને તેરમાં સમૂહલગ્નોત્સવવમાં સામેલ નવદંપતિને આર્શિવાદ આપીને લેઉવા પટેલ સમાજની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાસ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કુલ 14 (ચૌદ) સમિતિના ત્રણસો (300) સ્વેયંસેવકો,સલાહકારસમિતી લેઉવાપટેલ સમાજના સભ્યમશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ મંત્રીશ્રી ભરતભાઈ બાવીશીએ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યુ હતુ.
લેઉવાપટેલ સમાજનો તેરમો સમુહલગ્નોત્સમવ રંગે-ચંગે સંપન્નુ; 14 નવયુગલો સામેલ થયા

Recent Comments