અમરેલી શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૫ માં સમૂહ માં પ્રમુખ દિનેશભાઇ ભુવા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન પ્રમુખ લા કૌશિકભાઈ હપાણી ના સહયોગ થી બલ્ડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું આ કેમ્પ માં સમાજ ના નવયુવાનો દ્વારા ૧૭૦ બોટલ રક્તદાન કરવામાં આવ્યું આ તકે વેદ વોલેન્ટરી બ્લડ બેન્ક લલિત ઠુંમર દ્વારા સહયોગ આપવામાં આવેલ છે
લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ માં વોલેન્ટરી બ્લડ બેન્ક ના કેમ્પ માં ૧૭૦ બોટલ રક્તદાન થયું

Recent Comments