લેઉવા પટેલ સમાજના આગેવાન પરેશ ગજેરાની રાજકોટ એરપોર્ટ ઓથોરિટીમાં સભ્ય તરીકેની નિમણુંકને આવકાર
લેઉવા પટેલ સમાજના આગેવાન પરેશ ગજેરાની રાજકોટ એરપોર્ટ ઓથોરિટીમાં સભ્ય શ્રી તરીકેની નિમણુંકને આવકાર ખોડલધામ ટ્રસ્ટા કાગવડના પુર્વપ્રમુખ,લેઉવા પટેલ સમાજ ભવન સોમનાથના પ્રમુખશ્રી તથા અગ્રણી બિલ્ડીર પરેશ ગજેરાની રાજકોટ એરપોર્ટ ઓથોરિટીમાં સભ્યમ તરીકે નિમણુંક થતા સર્વત્ર આવકારપરેશ ગજેરાએ નાની ઉમરમાં પટેલ સમાજમાં સંગઠન ઉપરાંત વિધવિધ પદ પ્રાપ્ત કરીને અમોને પ્રેરણા પુરી પાડી છે-હરેશ બાવીશી, ડાયનેમિક ગૃપ-અમરેલી
રાજકોટના અગ્રણી બિલ્ડાર, જાણીતા ઉદ્યોગપતિશ્રી, સરદારધામ-અમદાવાદના સૌરાષ્ટ્રર ઝોનના પ્રમુખ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પુર્વપ્રમુખશ્રી,ઉપરાંત રાજકોટ બિલ્ડટર્સ એસો. લેઉવા પટેલ સમાજ ભવન સોમનાથના પ્રમુખ સ્થાને રહેલ પરેશભાઈ ગજેરાની રાજકોટ એરપોર્ટ ઓથોરિટીમાં સભ્ય,શ્રી તરીકે નિમણુંક થવાથી ડાયનેમિક ગૃપ-અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ,ગુજરાતમાંથી આવકાર મળી રહયો છે, આ તકે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખશ્રી હરેશ બાવીશીએ જણાવ્યું્ હતું કે પરેશ ગજેરાએ ખોડલધામ, લેઉવા પટેલ સમાજ ભવન-સોમનાથ, રાજકોટ લેઉવા પટેલ સમાજ સરદારધામ એમ વિવિધ સંસ્થા ઓના માઘ્યરમથી સંગઠનને એકતાંતણે બાંધી સંગઠન મજબુત કર્યુ છે ત્યાારે તેમની રાજકોટ એરપોર્ટ ઓથોરિટીમાં સભ્ય શ્રી તરીકે નિમણુંક થવાથી તેનો તથા તેઓની કાર્યશૈલીનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રબ-ગુજરાતને મળશે તેમાં શંકાને કોઈ સ્થાોન નથી.
Recent Comments