fbpx
અમરેલી

લેઉવા પટેલ સમાજના પ્રમુખકાંતીભાઈ વઘાસિયાની ખબર પુછવા પધરામણી કરતા વિજયબાપુ-રાજેન્દ્ર્દાસબાપુ


 લે.પટેલ સમાજના પ્રમુખ, અગ્રણી ઓઈલમિલર, દાતા તથા સમાજ સેવક કાંતીભાઈ વઘાસિયાએ બાયપાસ સર્જરી કરાવતા નાદુરસ્તહ તબીયતના કારણે ઘણા સમયથી આરામ પર છે ત્યાસરે ધાર્મિક જગ્યાગઓ સાથે નાતો ધરાવતા સંતોએ ખબર અંતર પુછી આર્શિવાદ આપ્યાએ.સતાધારના મહંત પૂ.વિયબાપુ તથા તોરણીયાધામના મહંત પૂ. રાજેન્દ્રસબાપુએ કાંતીભાઈના નિવાસ સ્થાાને પધરામણી કરીને ખબર-અંતર પુછીને તંદુરસ્તીમના આર્શિવાદ આપ્યા .
અમરેલી પટેલ સમાજના પ્રમુખશ્રી, સૌરાષ્ટ્રમ ઓઈલમીલ એસો.ના બારોબારી સભ્યનશ્રી, હરિકૃષ્ણન ઓઈલમિલના માલિક, લેઉવા પટેલ સમાજના જાણીતા દાતાશ્રી તથા સરળ સ્વ્ભાવ ધરાવતા કાંતીભાઈ વઘાસિયાની તબીયત લથડતા અમદાવાદ બાયપાસ સર્જરી કરાવેલ તેથી ઘણાસમયથી પોતાના નિવાસ સ્થાકને આરામપર છે ત્યારરે આજ રોજ સતાધારના ગાદીપતી મહંત પ.પૂ.વિજયબાપુ તથા તોરણીયાધામના મહંત પ.પૂ.રાજેન્દ્રઆદાસબાપુએ માન. કાંતીભાઈ વઘાસિયાના નિવાસ સ્થાતને પધરામણી કરીને તંદુરસ્તીી તથા દીધાર્યુ માટે આર્શિવાદ આપીને ખબર-અંતર પુછયા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે શ્રી કાંતીભાઈની તંદુરસ્તીાને લઈને ઘણા મોટા વર્ગ તથા સર્વજ્ઞાતિમાં સેવક તથા દાતાશ્રી તરીકે સ્થાયન પામેલ કાંતીભાઈનો મોટો ચાહકવર્ગ સતત-ખબર-અંતરના સમાચાર લઈ રહયો છે ત્યા રે સૌરાષ્ટ્રવની નામાંકિત ધાર્મિક જગ્યાાઓ તથા આગવોનાતો ધરાવતા કાંતીભાઈની ખબર અંતરની પૃચ્છા્ કરવા ખુદ સંતોની પધરામણી તથા બન્ને  સંતોને પુષ્પેહાર પહેરાવી આર્શિવાદ લઈને કાંતીભાઈ વધાસિયા તથા તેમના પરિવારે ખુશી વ્યાકત કરી હતી.Attachments area

Follow Me:

Related Posts