લોકભારતી, ગ્રામવિદ્યાપીઠ, સણોસરા ખાતે સુપ્રસિદ્ધ સિતારવાદક શ્રી નયન ઘોષનો કાર્યક્રમ આગામી ગુરુવાર તા. ૮ ના રોજ સવારે યોજાશે. લોકભારતીમાં સારસ્વત ભવન ખાતે આ કાર્યક્રમ સવારે ૮-૩૦ કલાકે પ્રારંભ થશે.
લોકભારતી, સણોસરામાં ગુરુવારે યોજાશે સિતારવાદક પંડિત નયન ઘોષનો કાર્યક્રમ

Recent Comments