“લોકશાહી નું મહાપર્વ” ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્ય ની સ્થાનિક સ્વરાજ્ય ની જાહેરાત કરતા આચારસંહિતા લાગુ રાજકીય પક્ષો માં ચહલ પહલ “ટીકીટ આપે તો લડવું છે નહિતર નડવું તો છે જ” નો ગણગણાટ દરેક પાર્ટી ઓમાં અસંતોષ સંભળાય રહ્યો છે

ગુજરાત રાજ્ય ના ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ની જાહેરાત કરી સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી અયોગે તા૨૩/૧/૨૧ થી ક્રમાંક ચટણ /સ્થા .સ્વ/(૬)/૦૧૨૦૨૧/ક થી રાજ્ય ની ૬ મહાનગર પાલિકા .૮૧ નગરપાલિકા ૩૧ જિલ્લા પંચાયતો ૨૩૧ તાલુકા પંચાયતો ની સામાન્ય ચૂંટણી અને સ્વરાજ્ય ના એકમોની ખાલી પડેલ બેઠકો ની પેટા ચૂંટણી ની જાહેરાત તા૨૩/૧/૨૧ જાહેરાત મહાનગર પાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા ઓની જાહેર નામું પ્રસિદ્ધ કરવા ની તારીખ ૧/૨/૨૧ મહાનગર પાલિકા તા૮/૨/૨૧ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ઓ ઉમેદવારી પત્રો ભરવા ની તારીખ મહાનગર પાલિકા ઓ તા ૬/૨/૨૧ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા ઓ તા૧૩/૨/૨૧ ઉમેદવારી પત્રો ચકાસણી મહાનગર પાલિકા ઓ તા૮/૨/૨૧ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા ઓ તા૧૫/૨/૨૧ ઉમેદવારી પત્રો પરત ખેંચવા તા૯/૨/૨૧ મહાનગર પાલિકા ઓ તા૧૬/૨/૨૧જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા ઓ મતદાન તારીખ મહાનગર પાલિકા ઓ તા૨૧/૨/૨૧ રવિવાર સવાર ના ૭-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ કલાક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા ઓ તા૨૮/૨/૨૧ સવાર ના ૭-૦૦કલાક થી સાંજ ના ૬-૦૦ કલાક પુનઃ મતદાન મહાનગર પાલિકા ૨૨/૨/૨૧ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા ઓ ૧/૩/૨૧ ના રોજ મતગણતરી મહાનગર પાલિકા તા૨૩/૨/૨૧ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ૩/૩/૨૧ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ તા મહાનગર પાલિકા તા૨૬/૨/૨૧ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા ઓ તા૫/૩/૨૧ ના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણી આયોગ ની વેબ ચૂંટણી સબંધ ની તમામ માહિતી મુકાયેલ છે તા૨૩/૧/૨૧થી ચૂંટણી જાહેરાત થતા જ આચારસંહિતા તા૨૩/૧/૨૧ થી લાગુ કરી અમલ કરવા ના આદેશો આચરણ કરવા તાકીદ કરાય છે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો માં ચહલ પહલ તેજ બની દરેક પાર્ટી ઓમાં ગણગણાટ ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ પાર્ટી ઓના અસંતોષ દરેક પક્ષે જોવા સાંભળવા મળી રહ્યો છે ટીકીટ મેળવવા ઉત્સુક ઉમેદવારો નું લોબીગ શરૂ રાજકીય પક્ષો માં ઉમેદવાર પસંદગી માં ફૂંકી ફૂંકી ની પીવા વૃત્તિ પણ છતાં નારાજગી સામાજિક સંવાદિતા સાથે ફાળવણી કરવા ના સિદ્ધાંત પછી પણ જ્ઞાતિ સમીકરણો હાવી બનતા રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ઓમાં અનેક જગ્યા એ ત્રિપાખીયો જંગ રહેવા ના સંકેત
Recent Comments