સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર ના સુપુત્ર શ્રી જયરાજભાઇ આહીર ની તળાજા તાલુકા યુવાભાજપ પ્રમુખ તરીકે વરણી થતા સર્વત્ર આવકાર મળી રહ્યો છે પોતાના કાર્યક્રમો થકી લોકહ્રદય માં આગવુ સ્થાન મેળવનાર શ્રી માયાભાઈ આહીર ના ઉત્સાહી અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા જયરાજભાઇ પોતે પણ જબરી લોકચાહના ધરાવે છે એમની વરણી થતા અભિનંદન નો ધોધ વહી રહ્યો છે તેવુ દેવકુ કનાળા ની યાદીમાં જણાવાયું છે
લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના યશસ્વી પુત્ર જયરાજભાઇ આહીર ની તળાજા તાલુકા યુવાભાજપ પ્રમુખ તરીકે વરણી


















Recent Comments