રાષ્ટ્રીય

લોકો ને ઠંડક આપતા લીંબુ ના ભાવ સાતમા આસમા ને

 લોકોને ઠંડક આપતા લીંબુના ભાવ સાતમા આસમાને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ગરમીના કારણે લોકોને ઠંડક આપતા લીંબુના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે પીણીના સ્થળોએ સલાડમાંથી લીંબુ એકાએક ગાયબ થઇ ગયા છે. લીંબુનાં ભાવો વધી જતા ગૃહિણીઓ , રેસ્ટોરેન્ટ ચલાવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગરમીને લીધે લીંબુની માંગ વધી છે અને સામે સપ્લાય ઘટી ગયો છે. પામ્યા છે. એપીએમસી માર્કેટના સૂત્રોના‌ જણાવ્યા પ્રમાણે અઠવાડીયા દસ દિવસ પહેલા શહેરમાં છૂટક બજારમાં લીંબુ પ્રતિ કિલોએ રૂ. 20 થી 30 માં મળતા હતા અને રૂ. 300 પ્રતિ મણના હોલસેલ ભાવે પ્રતિ મણે જેવી ક્વોલિટી તે ભાવે વેચાઇ રહ્યા છે. ગરમીને લીધે લીંબુની માંગ વધી છે અને સામે સપ્લાય ઘટી ગયો છે. પામ્યા છે. એપીએમસી માર્કેટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અઠવાડીયા દસ દિવસ પહેલા શહેરમાં છૂટક બજારમાં લીંબુ‌ પ્રતિ કિલોએ રૂ. 20 થી 30 માં મળતા હતા અને રૂ. 300 પ્રતિ મણના હોલસેલ ભાવે પ્રતિ મણે જેવી ક્વોલિટી તે ભાવે વેચાઇ રહ્યા છે. એવી જ રીતે આજે શહેરના જુદા જુદા છૂટક બજારોમાં લીંબુ પ્રતિ કિલોએ રૂ. 129 થી 140 ના ભાવે વેચાઇ રહ્યા હોવાના અહેવાલો‌ મળ્યા હતા. ગરમીનો પ્રકોપ વધતા એક તરફ લીંબુનો ઉપાડ વધ્યો હતો અને બીજી તરફ લીંબુનો સપ્લાય ઘટી જતા ભાવો રોકેટ સ્પીડે વધી ગયા છે ત્યારે તળાજા ની માર્કેટ માં લીંબુ ના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે

Follow Me:

Related Posts