લોક કલ્યાણ વિદ્યાલય માઇધાર માં નો પ્લાસ્ટિક યુઝ ડે ની ઉજવણી કરવામાં આવી
લોક કલ્યાણ વિદ્યાલય માઇધાર ના ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા નો પ્લાસ્ટિક યુઝ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ એક દિવસ પૂરતું બાળકોએ પ્લાસ્ટિકની વસ્તુઓ નો ઉપયોગ ટાળ્યો હતો તેમ જ માથા ઉપર પેપર ની બનાવેલી ટોપી પહેરી તેમાં સૂત્રો લખી લોકોને પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ નું સૂચન કર્યું હતું તેમજ ગામની દુકાનોમાં પ્લાસ્ટિકનો ઓછા ઉપયોગનું સૂચન કર્યું હતું આ માટે ભાવનાબેન પાઠક, પાતુભાઇ આહીર તેમજ શાળાના આચાર્યશ્રી નિર્મળભાઇ પરમાર તેમજ શિક્ષકોએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.જેમા ગામનાં સરપંચ નો સહકાર મળ્યો હતો.
Recent Comments