fbpx
અમરેલી

લોક દ્રષ્ટી ચક્ષુબેંક સહિત ઉદારદિલ દાતા ઓના સહયોગ ચાલતા નેત્ર નિદાન કેમ્પ નો લાભ લેવા અનુરોધ

લીલીયા તાલુકા ના અંટાળીયા મહાદેવ ખાતે છેલ્લા ૩૦ માસ થી દર માસ ના પહેલા રવીવારે સવારે ૯થી ૧૨ ચાલતા નેત્ર નિદાન સેન્ટર મા ૩૫૦૦ જેટલા નેત્રરોગી એ દવા ટીપા નજીક ના ચશ્મા તેમજ ૪૦૦ લોકો એ મોતીયા ના ઓપરેશન અમરેલી સુદર્શન નેત્રાલય મા નેત્રમણી મુકી ને ઓપરેશન કરાયા અમરેલી ના મીની સોમનાથ સમા અંટાળીયા મહાદેવ મા લાઠી- લીલીયા- ગારીયાઘાર – સાવરકુંડલા- અમરેલી તાલુકા ના તેમજ નજીક ની નગર પાલીકા ના લોકો ની નેત્રસુરક્ષા- નેત્ર પત્યારોપણ – મોતીયા ના ઓપરેશન માટે અંટાળીયા માનવતા ની જયોત ના જંયતીભાઈ બાબરીયા એકલારા ઘનજીભાઈ રાખોલીયા અકાળા ના આર્થિક સહયોગ થી નેત્ર પત્યારોપણ માટે ધોળકીયા ફાઉન્ડેશન નેત્રદાન લોક દ્રષ્ટી ચક્ષુ બેંક સુરત ના સહયોગ થી એપ્થલ્મીક આસી. ઉપપ્રમુખ ચક્ષુબેક આભાર આઈ કેર ના દિનેશભાઈ જી જોગાણી ચંદરેશભાઈ બલદાનીયા સાહેબ માનદ સેવા આપે છે ટ્રસ્ટ ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા ઉપ પ્રમુખ સુરેશભાઈ રુપારેલીયા  ભુપતભાઇ કનાળા મંત્રી વિઠ્ઠલભાઈ માંદળીયા તેમજ આજુ બાજુ ના ગામ  અંટાળીયા-જાત્રુડા-હરીપર ના સ્વંયમ સેવકો ની ટીમ નેત્ર સૈનિક બની સેવા આપે છે આ અંટાળીયા મહાદેવ માનવતા ની જયોત ની સતત સુવાસ મેળવવા લોકો ને નિવેદન ગામ વાસી ને ગામ માં પહેલા શનીવારે ઢોલ ની ડાંડી મરાવી ને ગામ વાસી ઓ ને લાભ લેવા ની અપીલ કરાય તેમજ ગરીબ લોકો પાસે વાહન સુવિધા ના હોય તો ગામ માથી રવીવારે સવારે નેત્ર રોગી ને ભેગા કરી અંટાળીયા મહાદેવ લાવે તેવી અપેક્ષા સાથે અનુરોધ કરાયો હતો 

Follow Me:

Related Posts