લોક વિજ્ઞાન કેન્દ્ર માઈધાર સંસ્થા દ્વારા 8000 નું વિતરણ કરવામાં આવ્યું

લોક વિજ્ઞાન કેન્દ્ર માઈધાર સંસ્થા દ્વારા 8000 નું વિતરણ કરવામાં આવ્યુંકૃષિબાગાયત માઈધાર કેન્દ્ર દ્વારા આસપાસના ગામના ખેડૂતોને અને શાળાના બાળકોને વ્રુક્ષ ઉછેરની સમજણ આપીને 8000 રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય સંકલન માં મહિપાલભાઈ, સાગરભાઈ અને મોજીલુંશિક્ષણ તથા આવિષ્કાર વિજ્ઞાનકેન્દ્રના કાર્યકરો જાગૃતિકાર્યક્રમમાં જોડાયા હતા.
Recent Comments