ભાવનગર

લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા પવિત્ર શ્રાવણ મહિનાના દિવસોમાં પાંચ દિવસીય હોમાત્મક લઘુરુદ્રનું ભાવભેર આયોજન

લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા પરમ પવિત્ર શ્રાવણ મહિનાના દિવસો માં પાંચ દિવસીય હોમાત્મક લઘુરુદ્ર નું ભાવભેર આયોજનથયું હતું. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આજે સોમવતી અમાસના દિવસે આ યજ્ઞની શ્રીફળ અને બીડું હોમ સાથે પૂર્ણાહુતિ થઈ હતી.સૌ શુભેચ્છકોએ યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો.

Related Posts