મેઘરાજાએ આજે રાજકોટ જિલ્લામાં તાંડવ મચાવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં નોંધાયો છે. સવારના છ વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં સાંબાલાધાર 18 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ધસી આવ્યા છે. ગામડાઓમાં 5-5 ફૂટ પાણી ભરાતા ગ્રામજનો હેરાન પરેશાન બની ગયા છે
લોધિકામાં 10 કલાકમાં અધધ..18 ઇંચ વરસાદ ખાબક્યો

Recent Comments