fbpx
અમરેલી

વંડાના પીયાવા ગામે લૂંટના મુખ્ય આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી વંડા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા શરીર તથા મીલકત સંબંધી ગુન્હાઓના આરોપીને પકડી લઇ આવી ગુન્હાખોરી નાબુદ કરવા જરૂરી સુચન કરેલ હોય તથા મ્હે . અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હીમકર સાહેબ તેમજ હે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ . શ્રી કે.સી.રાઠવા સાહેબ નાઓએ મેજર હેડના ગંભીર ગુન્હાઓમા ત્વરીત આરોપીઓને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે સુપરવાઇઝરી અધિકારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મેળવી વંડા પોલીસ સ્ટેશન ભાગ એ FIR NO.૧૧૧૯૩૦૬૧૨૩૦૦૧૧ / ૨૦૨૩ IPC કલમ ૩૯૨ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ , ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો આરોપી સતુ ઉર્ફે સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડા રહે.પીયાવા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળો પીયાવા ગામથી હઠીલાવાવ જવાના કાચા રસ્તે હોવાની બાતમી હકીકત આધારે મજકુર ઇસમની ખાનગી રાહે વોચમા રહી આરોપીને ગણતરીની કલાકમા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામા આવેલ છે .

પકડાયેલ આરોપીની વિગત – સતુ ઉર્ફે સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડા ઉ.વ .૨૬ ધંધો.ખેતી રહે.પીયાવા તા.સાવરકુંડલા જી.અમરેલી

પકડવાના બાકી આરોપીની વિગત – ગૌતમભાઇ મધુભાઇ મોલાડીયા રહે.મોટા ઝીઝુડા તા.સાવરકુંડલા જી.અમરેલી

રીકવર કરેલ મુદ્દામાલ ( ૧ ) અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂા .૩૨૦૦ / – ( ૨ ) એક છરી ( ૩ ) એક લાકડાનો ધોકો ( ૪ ) એક બજાજ ડીસ્કવર મો.સા. કરવામા આવેલ છે .

પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ : ( ૧ ) વંડા પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૯ / ૨૦૨૧ પ્રોહી ક .૬૫ ( એ ) ( છ ) વિ . મુજબ ( ૨ ) વંડા પી સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૧ / ૨૦૨૧ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) વિ . મુજબ ( ૩ ) વંડા પો સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૧૦૧- ૯૪/૨૦૨૧ IPC ૬.૩૨૩ તથા એટ્રો એક્ટ વિ . મુજબ ( ૪ ) વંડા પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૧૨૧૦૧૪૫ / ૨૦૨૧ IPC ૬.૧૮૮ તથા મહામારી અધિનીયક એક્ટ વિ . મુજબ ( ૫ ) વંડા પો સ્ટે સેકન્ડ ગુ .૨ નં ૦૧/૨૦૧૯ જી.પી. એક્ટ ક .૧૪૧ મુજબ ( ૬ ) વંડા પો સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં .૦૭ / ૨૦૧૭ IPC ક .૩૨૩ , ૪૫૨ તથા એટ્રો.એક્ટ વિ . મુજબ ( ૭ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ.૨.નં .૦૪ / ૨૦૧૭ પ્રોહી ક .૬૬ ( એ ) ( એ ) મુજબ ( ૮ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૯૨ / ૨૦૧૬ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) , ૬૬ ( બી ) વિ . મુજબ ( ૯ ) વંડા પો સ્ટે સેકન્ડ ગુ.૨.નં .૧૦ / ૨૦૧૬ IPC ૬.૩૨૩ , ૫૦૬ ( ૨ ) તથા એટ્રો એક્ટ વિ . મુજબ ( ૧૦ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૮૦ / ૨૦૧૫ પ્રોહી ક .૬૬ ( બી ) મુજબ ( ૧૧ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૭૫ / ૨૦૧૫ પ્રોહી ક .૬૬ ( ૧ ) ( બી ) , ૮૫ વિ . મુજબ ( ૧૨ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ ૨ નં .૧૧૧૯૩૦૫૩૨૦૦૪૬૭ / ૨૦૨૦ IPC ૬.૧૮૮ તથા મહામારી અધિનીયક એક્ટ વિ . મુજબ ( ૧૩ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦- ૪૫૬/૨૦૨૦ IPC ક .૨૧૨ તથા પ્રોહી એક્ટ ક .૬૫ ( એ ) ( એ ) , ૬૬ ( ૧ ) ( બી ) , ૮૫ ( ૧ ) વિ . તથા આર્મસ એક્ટ ક .૨૫ ( ૧ ) ( બી ) ( એ ) વિ . મુજબ ( ૧૪ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૦૦૪૦૪ / ૨૦૨૦ IPC ક .૩૦૭ , ૧૨૦ ( બી ) , ૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૧૮૮ , ૪૪૭ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૩૪ તથા આર્મસ એક્ટ ક .૨૫ ( ૧ ) ( બી ) ( એ ) તથા જી.પી.એક્ટ ક .૧૩૫ મુજબ ( ૧૫ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૦૦૦૩૩ / ૨૦૨૦ IPC ૬.૪૪૭ , ૩૨૯ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એક્ટ ક .૧૩૫ મુજબ ( ૧૬ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે પ્રોહી ગુ.૨.નં .૨૫૫ / ૨૦૧૯ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) , ૬૬ ( બી ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબ ( ૧૭ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે સેકન્ડ ગુ.૨.નં .૪૮ / ૨૦૧૮ IPC ક .૫૦૭ મુજબ ( ૧૮ ) સાવરકુંડલા ટાઉન પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૩૮૯ / ૨૦૧૯ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) , ૬૬ ( બી ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ ( ૧૯ ) સાવરકુંડલા ટાઉન પો સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૧- ૦૭૭૩/૨૦૨૧ પ્રોહી એક્ટ ક .૬૬ ( ૧ ) ( બી ) મુજબ ઠંડા પોલીસ સ્ટેશન જીલ્લો અમરેલી

આ કામગીરી વંડા પો સ્ટેના પો સબ ઇન્સ શ્રી એચ.એચ.સેગલીયા તથા સર્વેલન્સ ટીમ તથા વંડા પોલીસ ટીમ દ્વારા

Follow Me:

Related Posts