વંથલી તાલુકાના મહોબતપુર ગાંઠીલા પ્રાથમિક શાળા ખાતે અનોખો બાળ મેળો યોજાયો

વંથલી તાલુકા ના મહોબતપુર ગાંઠીલા પ્રાથમિક શાળા ખાતે અનોખા બાળ નું સુંદર આયોજન જૂનાગઢ ના મેંદરડા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ સંસ્થા ના બાળકો માં સંવેદના જિજ્ઞાસા વૃત્તિ સતેજ બનાવવા નો વંદનીય પ્રયાસ અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને માનવતા કુતુહલ વૃત્તિ અને સહકાર ની ભાવના કેળવાય તેવા અભિગમ થી મેંદરડા ની સંસ્થા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ માં આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને વંથલી ના મહોબતપુર ગાંઠીલા ની પ્રાથમિક શાળા માં બોલાવી હળવી રમતો લાઈફ સ્કિલ સમાનતા નો સમભાવ કેળવાય ઉત્તમ ગુણ વિકાસ હેતુ એ આ મુલાકાત દ્વારા સામાન્ય બાળકો અને અતિ મનોદિવ્યાંગ બાળકો વચ્ચે બાળ મેળો યોજી રાષ્ટ્ર નું માનસ ધડતર કરનાર ખરા ઘડવૈયા શાળા ના શિક્ષકો એ વંદનીય પ્રયાસ હતો શાળા પરિવાર એવમ સી આર સી જેઠવા સાહેબ અમિતભાઈ વ્યાસ સહિત સમગ્ર આયોજન બદલ સંસ્થા ના કૌશિકભાઈ જોશી એવમ ટ્રસ્ટીગણો એ શાળા પરિવારો નો સુંદર સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments