સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત કાર્યક્રમ શરુ છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ખાતે એન સી ડી સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા સમઢિયાળા દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. વંદે ગુજરાત અંતર્ગત બાળકોએ યોગનું માનવજીવનમાં સ્વાસ્થયપ્રદ જીવનનું મહત્વ પણ
યોગાસન કરી દર્શાવ્યું હતું.
Recent Comments