વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે પ્રાથમિક શાળા દ્વારા પ્રભાતફેરી યોજવામાં આવી હતી.રાજુલા તાલુકામાં માંડણ અને મોરંગી શાળા અને ગ્રામ્ય કક્ષાએ રથના આગમન થયું હતું. આ પ્રસંગે શાળા સફાઈની ઘનિષ્ટ કામગીરી કરવામાં આવી હતી. આ સાથે બાળકોએ યોગાસન નિદર્શન પણ કર્યું હતું.
વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત રાજુલાના ધારેશ્વર ગામે પ્રભાતફેરી યોજાઇ

Recent Comments