અમરેલી

વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત અમરેલીના નવા ખીજડીયા ખાતે પ્રભાતફેરી યોજાઇ

વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમરેલીના નવા ખીજડીયા મુકામે પ્રાથમિક શાળાના બાળકોએ પ્રભાતફેરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજુલા તાલુકાના માંડણ મુકામે રંગોળી, પ્રી-સ્કૂલ કીટ નિદર્શન જેવા વિશેષ કાર્યક્રમો વિકાસરથ આગમન પૂર્વે યોજાયા હતા. અમરેલી ગ્રામ્યકક્ષાએ વિકાસોત્સવ-૨૦ ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Follow Me:

Related Posts