fbpx
ભાવનગર

વંદે ગુજરાત રથનું વેળાવદર ગામ ખાતે સ્વાગત કરાયું

        ભાવનગર જિલ્લાનાં વેળાવદર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવી પહોંચતાં વરીષ્ઠ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. આ તકે રંગારંગ કાર્યકર્મ યોજાયો હતો. મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Me:

Related Posts