વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાનેરા, વાવેરા ખાતે આરોગ્ય સેવા માટેના કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી એમ જે વાય) તળે કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો અને અધિકારી કર્મચારીઓ, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રાજુલા તાલુકાના ધાનેરા અને વાવેરા ખાતે આરોગ્યલક્ષી સુવિધાઓ ઘરઆંગણે આપવા જિલ્લા વહીવટી તંત્રનું વિશેષ આયોજન

Recent Comments