વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા અને અલી ઉદેપુર ખાતે વાનગી હરીફાઈ તેમજ રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. બાળકોના વજન અને ઊંચાઈ માપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વખતે ટી.એચ.આર. પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો અને અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ઝરખીયા અને અલીઉદેપુર ખાતે વાનગી હરીફાઈ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ

Recent Comments