વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન તળાજા તાલુકાનાં શેળાવદર ગામે સ્વાગત કરાયું
આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન તળાજા તાલુકાના શેળાવદર ગામે પહોંચ્યો હતો. ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઈ ડાભીએ અને અધિકારીઓ દ્વારા લોકોને આરોગ્યલક્ષી સેવા, વિકાસલક્ષી યોજનાથી માહિતગાર કરવામાં આવેલ.
Recent Comments