અવિરત ચાલતી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આજે તળાજા તાલુકાના શેળાવદર ગામે લોકોને પંચાયત, આરોગ્યલક્ષી, વિકાસલક્ષી, ખેતીવાડી, રેવન્યુ અને જુદાં જુદાં વિભાગનાં લાભાર્થીઓને સ્થળ પર જ લાભ આપવામાં આવેલ.
વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આજે તળાજા તાલુકાના શેળાવદર ગામે લાભાર્થીઓને લાભાન્વિત કરાયાં

Recent Comments