ભાવનગર

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આજે સણોસરા ગામે પહોંચતા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા

અવિરત ચાલતી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન સિહોર તાલુકાના સણોસરા ગામે પહોંચ્યો હતો.  જેમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતા. આ તકે જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા.પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા સહિતનાં મહાનુભાવો જોડાયાં હતાં.

Related Posts