ભાવનગર

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને વાજતે ગાજતે આવકારતા ગારીયાધાર શહેરનાં ગ્રામજનો

ગારિયાધાર શહેર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા નો ધામધૂમ થી શુભારંભ થયો..વાજતે ગાજતે ઢોલ થી બાળા ઓ દ્વારા રથ ને તિલક સ્વાગત કરવામાં આવ્યો હતો.

Related Posts