વક્કફબોર્ડનાચેરમેનશ્રીસજ્જાદભાઈહીરાએઅમરેલીખાતેમાણેકપરાપ્રાથમિકશાળામાંપ્રવેશપાત્રભૂલકાઓનેપ્રવેશકરાવ્યો
૨૦૨૨અમરેલીજિલ્લાસહિતસમગ્રરાજ્યમાંઆજથીત્રિદિવસીયકન્યાકેળવણીઅનેશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩ની૧૭મીશૃંખલાનોશુભારંભકરવામાંઆવ્યો. વક્કફબોર્ડનાચેરમેનશ્રીસજ્જાદભાઈહીરાએઅમરેલીખાતેમાણેકપરાપ્રાથમિકશાળામાંપ્રવેશપાત્રભૂલકાઓનેપ્રવેશકરાવ્યોહતો. ધોરણ-૧માં૧૦કન્યાઅને૧૦કુમારસહિતકુલ૨૦બાળકોનુંનામાંકનકરવામાંઆવ્યુંહતું.માણેકપરાપ્રાથમિકશાળાખાતેયોજાયેલશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩કાર્યક્રમમાંપ્રવેશપાત્રબાળકોનેઉપસ્થિતમહેમાનોએઉમળકાભેરશાળામાંપ્રવેશકરાવ્યોહતો.શાળાનાબાળકોએપણહરખભેરમહેમાનોનેપુસ્તકદ્વારાસ્વાગતકરીઆવકાર્યાહતા. વક્કફબોર્ડચેરમેનશ્રીસજ્જાદભાઈહીરાએબાળકોનેસંબોધતાકહ્યુકે, શિક્ષણક્ષેત્રેઆજેતેજગતિથીપ્રગતિથઈરહીછે, રાજ્યસરકારઅનેકેન્દ્રસરકારદ્વારાશિક્ષણસહિતવિવિધક્ષેત્રેઅનેકવિધયોજનાઓઅમલીકરવામાંઆવીછે. તેમણેઉમેર્યુકે, કન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવથકીવધુમાંવધુબાળકોશાળામાંપ્રવેશમેળવેતેવાપ્રયત્નોકરવામાંઆવીરહ્યાછે.
સમગ્રરાજ્યમાંઆજથીશરુથયેલકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩અંતર્ગતસરકારીપ્રાથમિકશાળાઓમાંપ્રવેશપાત્રબાળકોનુંનામાંકનકરવાનાત્રણ
દિવસીયશિક્ષણસેવાયજ્ઞમાંરાજ્યમંત્રીમંડળનામંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વરિષ્ઠસચિવશ્રીઓસહિતનાઅધિકારીશ્રીઓસહભાગીથયાછે. અમરેલીખાતેનીમાણેકપરાપ્રાથમિકશાળામાંકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩કાર્યક્રમપ્રસંગેગુજરાતપ્રદેશલઘુમતીમોરચાનાઉપપ્રમુખશ્રીવહાલખાનપઠાણઅનેઅમરેલીજિલ્લાલઘુમતીમોરચાનામહામંત્રીશ્રીસમીરકનોજીયાઉપસ્થિતરહ્યાહતા.
Recent Comments