વિડિયો ગેલેરી

વડાપ્રધાનની જિલ્લાની મુલાકાત : અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ખાતે મુખ્ય કંટ્રોલરુમ કાર્યરત

 આગામી તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પધારનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલખાતે મુખ્ય કંટ્રોલરુમ શરુ કરી અને આનુષાંગિક વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમના અનુસંધાને જિલ્લાના મુખ્ય કંટ્રોલ રૂમ માટે ફોન નં.(૦૨૭૯૨) ૨૩૦૭૩૫ ટેલિફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કાર્યક્રમ અન્વયે મુખ્યકંટ્રોલરુમ સમિતિના અધ્યક્ષ અને અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારાએક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts