વડા પોલીસ સ્ટેશન વિસ્તારના વંડા ટાઉનમાં પડતર વાડાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા સત્તર ઇસમોને રોકડ રકમ કુલ કિં.રૂ .૪૯,૬૮૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડા પોલીસ ટીમભાવનગર રેન્જ આઇજી.શ્રી અશોક કુમાર સાબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દૂર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા જરૂરી સુચનો કરેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે જે ચૌધરી સાહેબ નાઓએ આ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ હોય , આજરોજ તા .૧૦ / ૦૬ / ૨૦૨૨ ના રાત્રિના પોલીસ સબ ઇન્સ.શ્રી પી.વી.પલાસ નાઓની રાહબરી હેઠળ વંડા પોલીસ ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , વંડા પોલીસ સ્ટેશનના વંડા ટાઉનમાં પડતર વાડાની બાજુમાં જાહેરમાં હીતેષભાઇ ભીખાભાઇ દુધરેજીયા રહેવડા વાળાના ઘરની બાજુમાં , લેમ્પના અજવાળે જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે વડા પોલીસ ટીમ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગા ર રમતા કુલ સત્તર ઇસમોને રોકડ રકમ રૂા .૪૯,૦૮૦ / – સાથે ઝડપી લઇ , પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે . જુગાર રમતા પકડાયેલ ઇસમો ( ૧ ) જગદીશભાઇ ગોરધનભાઇ ગલસાણીયા રહે.અયાવેજ તા , જેસર જી.ભાવનગર ( ૨ ) સંજયભાઇ કેશુભાઇ આકોલીયા ( ૩ ) નરેશભાઇ ભીખાભાઇ દુધરેજીયા ( ૪ ) પ્રવિણભાઇ નાગજીભાઇ પનારા ( પ , લાલભાઈ અશોકભાઇ ડાભી ( ૬ ) મનીષભાઇ પરશોતમભાઇ ગલસાણીયા ૪ , અમરેલી ( ૭ ) ધર્મેનભાઇ કેશુભાઇ દુધરેજીયા ( ૮ ) ભદ્રેશભાઇ ઉર્ફે ભાવેશ મનુભાઇ ધનુરા ( ૯ ) મનોજભાઇ ગોપાલભાઇ ડાભી ( ૧૦ ) જગદીશભાઇ ભુપતભાઇ મકવાણા ( ૧૧ ) સૌમાંભાઇ મધુભાઇ મકવાણા ( ૧૨ ) રાજુભાઇ નરશીભાઇ પરમાર ( ૧૩ ) રમેશભાઇ પુસાભાઇ વાળા ( ૧૪ ) મથુરભાઇ શુભાઇ દુધરેજીયા ( ૧૫ ) અંકીતભાઇ ભનુભાઇ મકવાણા ( ૧ ) હીતેશભાઇ ભીખાભાઇ દુધરેજીયા ( ૧૭ ) રાહુલભાઇ કેશુભાઇ બોલીયા રહે . તમામ વેડા તા.સા.કુંડલા જી.અમરેલી પકડાયેલ મુદામાલ રોકડા રૂ .૪૯,૬૮૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ -૧૦૪ , કિં .રૂ .૦૦ / – મળી કુલ કિં.રૂ .૪૯,૬૮૦ / – નો મુદ્દામાલ ,
વડા પોલીસ સ્ટેશન વિસ્તારના વંડા ટાઉનમાં પડતર વાડાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા સત્તર ઇસમોને રોકડ રકમ કુલ કિં.રૂ .૪૯,૬૮૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડા પોલીસ ટીમ

Recent Comments