વડિયાની ભાગોળે આવેલ ઢુંડીયા પીપળીયા ગામે પરશોતમભાઈ પટોડીયાનું અવસાન થતા તેની એકની એક દીકરી સંગીતાબેને પોતાના પિતાની અંતિમ વિધિ કરી હતી. દીકરીએ પિતાની સ્મશાન યાત્રામાં ભાગ લઈ તેમને કાંધ આપી હતી અને તેમની મરણોતર તમામ વિધિ કરી દીકરી પણ દીકરાની જેમ પિતાના તમામ સુખ દુઃખના પ્રસંગોમાં કાર્ય કરી શકે તેવું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.
વડિયા ઢુંઢીયા પીપળીયામાં પિતાનું નિધન થતાં પુત્રીએ કાંધ આપી

Recent Comments