વડીયા ગોવર્ધન ગૌશાળા ખાતે અતુલિત ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સેવાયજ્ઞ નો બાવકુભાઈ ઉઘાડ ના હસ્તે પ્રારંભ

અમરેલી જિલ્લા ના વડિયા ખાતે અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ સંસ્થા શ્રી ગોવર્ધન ગૌશાળા તથા યુવા ભાજપ ટીમ તેમજ અતુલિત ફાઉન્ડેશન અમદાવાદ ના સંકલન થી આયોજિત સેવાયજ્ઞ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાવતા રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉંધાડ ના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો
Recent Comments