fbpx
અમરેલી

વડીયા તાલુકા માં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ ની સફળ રજુઆત થી જળસંસાધન પ્રવૃત્તિ નો પ્રારંભ માટી ઉપાડવા ની છૂટ

વડીયા તાલુકા ના તોરી ખાતે  પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ ની સફળ દુરંદેશી પૂર્વક ની રજુઆત થી ખેડૂતો ને માટી ઉપાડવા ની છૂટ સાથે જળસંગ્રહ શક્તિ વધારવા સરોવર ઊંડા ઉતારવા નો પ્રારંભ જળસંસાધન સાધનો બાંધવા નિભાવ ની પ્રવૃત્તિ મંદિર બાંધવા સમાંતર શાસ્ત્રો પુરાણો માં સરખાવી છે ઘણા સમય થી ખેડૂતો ની માંગ ને ધ્યાને લઇ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ ની તર્કબદ્ધ રજૂઆતો કરાય હતી જળસંસાધન ને પ્રવૃત્તિ ને વેગ મળશે અને ખેડૂતો ને ફળદ્રુપ માટી પુરાણ થી ખેતી ને આર્થિક મદદ રૂપ નીવડશે ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે તેવી અસરકારક રજુઆત બાદ સરકાર તરફ થી આ રજુઆત ધ્યાને લઈ માટી ઉપાડવા ની છૂટ મળતા જળ સંગ્રહ શક્તિ માટે જળસંશાસન પ્રવૃત્તિ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો હતો સ્થાનિકો માં ખુશી વ્યાપી હતી 

Follow Me:

Related Posts