અમરેલી વડીયા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત વડીયા મુકામે સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા માનનીય સ્વ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે લેઉવા પટેલ સમાજ વડીયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પનું ઉદઘાટન માનનીય પૂર્વ યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગ ના મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા કરવામાં આવેલ અને વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા ૧૦૭ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ અનેકો સંતો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના કાર્યકરો યુવાનો એ વિશાળ સંખ્યા માં હાજરી આપી ઉત્સાહ ભેર રક્તદાન કરી લોકશાહી ના આલબેલ સ્વ રાદડિયા ને રક્તદાન કરી અનોખી પુષ્પાજંલી આપી હતી.
વડીયા લેઉવા પટેલ સમાજ દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ એ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા ૧૦૭ યુનિટ બ્લડ એકત્રિત

Recent Comments