વડોદરાના યુવકનું આત્મહત્યાના કેસમાં ૩ આરોપીની ધરપકડ થઈ છે. વડોદરાના વાડી પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે. ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા યુવકે આપઘાત કર્યો હતો. વ્યાજે લીધેલા પૈસા નહિ ચૂકવતા ત્રણ શખ્સ કરતા ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યુ છે. પૈસાની ઉઘરાણીથી કંટાળેલા સાહિલ સૈયદે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. વાડી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. મૃતક સાહિલ સૈયદના મોત માટે બુકીઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરાના યુવકનાં આત્મહત્યાના કેસમાં ૩ આરોપીની ધરપકડવ્યાજે લીધેલા પૈસા નહિ ચૂકવતા ત્રણ શખ્સ ઉઘરાણી કરતા હોવાથી પગલું ભર્યું હતું

Recent Comments