વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર મોટા ઉલટફેર જોવા મળ્યો હતો, અપક્ષ ઉમેદવારી કરવાળા નેતા મધુ શ્રીવાસ્તવે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. મધુ શ્રીવાસ્તવના દીકરી નીલમે પણ પોતાનું ઉમેદવારી પરત ખેંચી લીધું છે. મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. મધુ શ્રીવાસ્તવ પહલે થઈ પોતાની વાણી ના લીધે વિવાદોમાં રહ્યા છે, હવે જોવાનું રહ્યું કે મધુ શ્રીવાસ્તવ ના ટેકા ના કારણે કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે કે પછી વધુ નુકસાન ભોગવવું પડે છે, અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેમની પર જનતાને વિશ્વાસ ના બેસતા મધુ શ્રીવાસ્તવે ડિપોઝીટ પણ ગુમાવી હતી.
વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર મોટા ઉલટફેર

Recent Comments