વડોદરાના પ્રખ્યાત નવલખી ગરબા ગ્રાઉન્ડ પર એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે… યુવકે લાઈટના બનાવેલા ટાવર પર ચઢીને આત્મહત્યા કરી લેતા ગ્રાઉન્ડ પર અરેરાટીભર્યો માહોલ જાેવા મળ્યો. સવારે ટાવર પર યુવકનો લટકતો મૃતદેહ જાેવા મળ્યો. નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા મેદાનની ઘટના છે. વહેલી સવારે ગ્રાઉન્ડ પર યુવકનો લટકતો મૃતદેહ જાેવા મળ્યો. વડોદરામાં ગરબા મેદાનમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. લાઈટના બનાવેલા ટાવર પર ચઢી યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ યુવક કોણ છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં લાઈટના બનાવેલા ટાવર પર ચઢી યુવકે આત્મહત્યા કરીસવારે ટાવર પર યુવકનો લટકતો મૃતદેહ જાેવા મળ્યો

Recent Comments