ગુજરાત

વડોદરામાં મહિલા ક્રિકેટરના ઘરમાં તસ્કરોએ ૬ તોલા સોનું અને ૩૦ હજાર રોકડ લઇ ફરાર

વડોદરા શહેરની નામાંકિત મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના બંધ મકાનના તાળા તોડી કોઈને શખ્સો ૬ તોલા સોનાના દાગીના અને રોકડ ૩૦ હજાર રૂપિયા મળી કુલ રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રિકેટર તરન્નુમના મકાનમાં તસ્કરો ચોરી કરીને સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયાની જાણ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ છે.

Related Posts