વડોદરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની કાર્યકારણી બેઠક અનેકો પ્રદેશ પ્રભારી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સહિત ના નેતા ઓની ઉપસ્થિતિ માં યોજાઇ
વડોદરા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની કાર્યકારણી બેઠક મળી જેમાં વરિષ્ઠ કાર્યકર્તાઓની નવ સંકલ્પ મધ્ય ગુજરાત ઝોન કાર્યકારણી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, વિરોધપક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા સહિત વરિષ્ઠ નેતાઓ સાથે હાજર રહીને સંબોધન કર્યું મહિલા પ્રદેશ કોંગ્રેસ ના જેનીબેન ઠુંમરે કાર્યકર્તા ઓમાં પ્રાણ પૂરતું મનીનય વક્તય આપ્યું હતું આ પ્રસંગે મધ્ય ગુજરાત ઝોનની મહિલા કાર્યકર્તાઓને વિશાળ હાજરી જોવા મળી હતી મહિલા કાર્યકરો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના જેનીબેને સીધો સંવાદ કર્યો હતો
Recent Comments