વડોદરા શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ સંચાલિત અંધજન વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વડોદરા ખાતે ઓમદેવ ચુડાસમા સાથે અંધજનો ને કેરી બોક્સ અર્પણ કરી અને વડોદરા ખાતે અતિ અદ્યતન સુવિધા સાથે અંધજનો માટે નવો આશ્રમ નિર્માણ કરવા ના ઉદ્દેશ સાથે સ્વામી એ અંધજનો સાથે પરામર્શ કરી સમસ્યા જાણી હતી
વડોદરા શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ સંચાલિત અંધજન વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

Recent Comments