જિલ્લાના ૯૪-ધારી તથા ૯૮-રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ખાંભા તાલુકાના મતદાન મથકો ખાતે ચુનાવ પાઠશાળાની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારો દ્વારા મતદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને વધુમાં વધુ મતદાન થાય તે બાબતે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી. આ ચુનાવ પાઠશાળામાં મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃત્તિ આવે અને પોતે મતદાન કરી રાષ્ટ્રના જાગૃત્ત નાગરિક તરીકે મતદાન કરી પોતાની ફરજ અને હક્ક નિભાવશે તે શપથ લીધા હતા.
વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃત્તિ આવે તેના શપથ લેવામાં આવ્યા

Recent Comments