fbpx
ગુજરાત

વન અને પર્યાવરણ વિભાગ માટે ૧ હજાર ૮૧૭ કરોડની જાેગવાઈ

નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે ૧ હજાર ૮૧૭ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના ૫૦ કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર તથા જાળવણી માટે ૧૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સામાજિક વનીકરણ માટે ૨૧૯ કરોડની જાેગવાઈ કરાઈ છે.

Follow Me:

Related Posts