ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની ઘરે જઈ મતદાન મથક ઊભા કરી ઘરે જઈ મતદાન કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત ૧૦૨-પાલિતાણા ખાતે ૮૦ વર્ષથી વધુ ઉંમરના વયવૃદ્ધિ તેમજ દિવ્યાંગ મતદારોને ઘરે જઈને કામ ચલાઉ મત કુટીર ઊભી કરી ગુપ્તતા જળવાઈ રહે તે રીતે મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની ઘરે જઈ મતદાન કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી

Recent Comments