વરુણ ધવન ઇન્ટરનેશનલ વેબ સીરીઝ સિટાડેલ કે ઇન્ડિયન સ્પિન ઓફમાં કામ કરતો જાેવા મળવાનો છે. આ વેબ સીરીઝને અવેન્જર્સવાળા રુસો બ્રધર્સ બનાવી રહ્યા છે. જેને રાજ અને ડીકે જાયરેક્ટ કરશે. ઓરિજિનલ સિટાડેલ એક એકશન-ેડવેન્ચર જાસૂસી સીરીઝ છે. જેમાં પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેન કામ કરી રહ્યા છે. લાઇટ સીરીઝનો સમાવેશ કરવામાં આવશે. મેઇન સીરીઝમાં પ્રિયંકા કામ કરી રહી છે જેનું શૂટિંગ લંડનમાંચાલીરહ્યું છે. સિટાડેલનું લોકલ પ્રોડકશન ભારત, મેક્સિકો અને ઇટલીમાં કરવામાં આવશે.
વરુણ ધવન આંતરરાષ્ટ્રીય વેબ સીરીઝમાં કામ કરશે

Recent Comments