વલસાડ જિલ્લામાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની માહિતી મળતા GST વિભાગની તવાઈ
વલસાડમાં તમાકુના હોલસેલ વેપારીઓની દુકાનમાં ય્જી્ વિભાગે દરોડા પાડ્યા છે. વલસાડ જિલ્લામાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી હોવાની માહિતી મળતા ય્જી્ વિભાગે તવાઈ બોલાવી છે. વાપીમાં ય્જી્ વિભાગની અલગ અલગ ટીમે શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર અને ટ્રેડર્સ સહિતની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જયાં ય્જી્ના બિલ સહિત તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા ચેકિંગ કર્યું હતું. ય્જી્ વિભાગના સર્ચ ઓપરેશનથી તમાકુના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
Recent Comments