અમરેલી

વાંકિયા ખાતે પેથાણી પરિવાર દ્વારા રાજ્સ્વી સન્માનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વાંકિયા ખાતે સ્વ.બાબુભાઇ રામજીભાઈ પેથાણી પરિવાર દ્વારા રાજ્સ્વી સન્માનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તકે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા, શ્રી જનકભાઈ તળાવિયા, શ્રી કંચનબેન રાદડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા સમારોહના પ્રેરક શ્રી અશ્વિનભાઈ પેથાણી સહિત રાજકીય, સામજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts