દૂધીબેનપ્રેમજીભાઈભાવનગરજિલ્લાનાઉમરાળાતાલુકાનાવાંગધ્રાગામનારહેવાસીછે.તેઓનેઉજ્જ્વલાયોજનાઅંતર્ગતગેસસિલિન્ડરઅનેરેગ્યુલેટરનોલાભપ્રાપ્તથયોછે.વાંગધ્રાજેવાછેવાડાનાગામનીપણવિચારણાકરીસરકારયોજનાઓનુ્નિર્માણકરેછે, જેનાંપરિણામસ્વરૂપઅનેકઘરમાંઅજવાળુંપ્રગટયુંછે. જેથીહવેદૂધીબેનનેપણચૂલાનાઆકરાધુમાડાથીમુક્તિમળીછે.ઉજ્જ્વલાયોજનાથકીસરકારદરેકપરિવારનાસ્વાસ્થ્યઅનેસુખાકારીનીનિરંતરચિંતા- વિચારણાકરેછેતેબદલતેઓઆભારમાનેછે.
વાંગધ્રા ગામના દૂધીબેન પ્રેમજીભાઈને મળ્યો ઉજ્જ્વલા યોજનાનો લાભ

Recent Comments