વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અન્વયે ભાવનગરમાં ૧૬૬૦કરોડના ૧૭૫એમ.ઓ.યુ. થયા
ભાવનગરખાતેતારીખ૧૩અને૧૪ઓક્ટોબરદરમિયાન ‘વાઇબ્રન્ટગુજરાત, વાઇબ્રન્ટભાવનગર’કાર્યક્રમનુંભવ્યઆયોજનકરાયુંછે. આકાર્યક્રમનુંઆયોજનગુજરાતમાંવધુમાંવધુરોકાણથાયતેવાઉમદાહેતુથીગુજરાતનાવિવિધજિલ્લાઓમાંકરવામાંઆવીરહ્યુંછે. આહેતુભાવનગરમાંસાર્થકથયોછે. વાઇબ્રન્ટભાવનગરકાર્યક્રમનેઅભૂતપૂર્વપ્રતિસાદસાંપડીરહ્યોછે. આકાર્યક્રમનાભાગરૂપેવિવિધવિભાગોમાંસેક્ટરવાઈઝવિવિધઉદ્યોગોદ્વારારૂ. ૧૬૬૦કરોડના૧૭૫જેટલાએમ.ઓ.યુ. કરવામાંઆવ્યાછે.
રાજ્યકક્ષાએયોજાતાવાઇબ્રન્ટકાર્યક્રમનેસરકારદ્વારાજિલ્લાકક્ષાએલઈજવાનોએકજનકલ્યાણનોઉમદાનિર્ણયલેવામાંઆવ્યોછે. જેથકીજિલ્લાકક્ષાએવિવિધસેગમેન્ટનીપેદાશોનેઆંતરરાષ્ટ્રીયકક્ષાએલઈજવામાટેતેમજરોકાણમાટેનવીદિશામળીરહીછે. ભાવનગરમાંવિવિધરોકાણોલાવવામાટે’વાઇબ્રન્ટગુજરાત, વાઇબ્રન્ટડીસ્ટ્રીક્ટ’ હેઠળવાઇબ્રન્ટભાવનગરકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. આકાર્યક્રમનાભાગરૂપે૧૭૫એમ.ઓ.યુ. થતાઆગામીસમયમાંઅંદાજે૨૨હજારથીવધુલોકોનેરોજગારીપ્રાપ્તથશે.
આતકેએગ્રોએન્ડફૂડપ્રોસેસિંગના૯૩કરોડ, કેમીકલના૪૮કરોડ, એન્જિનિયરિંગ૬૫કરોડ, હેલ્થકેર૧૭કરોડ, મિનરલબેઝડ૯કરોડ, અન્ય૩૧કરોડ, સ્ટીલકાસ્ટલી. ૨૫૬કરોડ, હેરાલ્ડગ્રુપ૭૫કરોડ, પટેલકન્ટેનર૪૯કરોડ, તેમજભાવનગરમ્યુનિસિપાલિટીનાકન્સસ્ટ્રકશનના૧૦૧૪કરોડનાઆમકુલઅંદાજે૧૬૬૦કરોડનાએમ. ઓ. યુ. કરવામાંઆવ્યાહતા.
આઉપરાંતઉદ્યોગકારોતેમજસ્ટાર્ટઅપકરતાલોકોમાટેવિવિધવિષયોપરસેમિનારઅનેપ્રેઝન્ટેશન, ઉદ્યોગકારોતેમજઉચ્ચઅધિકારીઓસાથેઓપનહાઉસવગેરેકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. આઉપરાંત, વિવિધપેદાશોમાટેપ્રદર્શનસહવેચાણસ્ટોલનુંપણઆયોજનકરવામાંઆવ્યુંહતું.
Recent Comments