અમરેલી

વાઘણિયા પ્રાથમિક શાળાનું વધુ એક ગૌરવ  

  તાલુકા કક્ષાએ પ્રગતિ કો.ઓપરેટિંવ સોસાયટી દ્વારા કૌશલ્ય વિકાસ મહોત્સવ અંતર્ગત વાઘણીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શેલાર નિયતિ અશોકભાઈએ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ૫૧૦૦ રૂપિયા પ્રોત્સાહિત ઈનામ મેળવ્યું હતું શાળા, ગામ તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે. શાળાનાં આચાર્ય કોટડિયા વિપુલભાઈ તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા આ તકે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને . જીવનમાં હર હંમેશ પ્રગતિ કરી શિખરો સર કરતા રહો એવી અઢળક શુભકામનાઓ પણ પાઠવવામાં આવી.

Related Posts